ચાર ચાર ડુંગરોમાં વાસ શામળીયા રાજા સોનાના શિખર તારા ઝરહરે રામઅલખધણી🌷સૂર્યાબેન દરજી🌻કપિલાબેન પટેલ🙏🏻 🌳ભજન લખીને મુકેલ છે🥀 ચાર ચાર ડુંગરામાં વાસ શામળિયા વ્હાલા ચાર ચાર ડુંગરામાં વાસ સોનાના શિખર તારા ઝરહળળે રામ અલખધણી હે....ધોળી ધજા તો લહેરાય શઃમળિયા વ્હાલા ધોળી ધજા તો લહેરાય..... નિરખી નિરખીને મનડું હરખું રે રામ અલખધણી હે ....ચાર ચાર ડુંગરામાં વાસ....... હે.... ગરુડજી બેઠા મંદિર મોય શામળીયા વ્હાલા........ ગરુડજી બેઠા મંદિર મોય...... સન્મુખ ઉભો છે મારો શામળો રામ અલખધણી...... હે..... ચાર ચાર ડુંગરામા વાસ .... હે..... સોળે સજા શણગાર શામળીયા વાલા સોળે સજ્યા શણગાર..... મૂર્તિ જોઈને મન નાચતું રામ અલખધણી....... હે.....ચાર ચાર ડુંગરામાં વાસ.......... એ દરવાજે મહોબત થાય શામળીયા વાલા દરવાજે નોબત થાય..... આરતીનો લ્હાવો મોંઘા મુલનો રામ અલખધણી..... હે ચાર ચાર ડુંગરામાં વાસ શામળીયા વાલા...... હે ઉમટે છે નર ને નાર શામળીયા વ્હાલા..... ઉમટે છે નર ને નાર............ બારે માથે તારો મેળો જામે રામ અલખધણી.... હે...ચાર ચાર ડુંગરામાં વાસ.......... હે.... આવ્યો છું તારે દ્વાર શામળીયા વ્હાલા.... આવ્યો છું તારે દ્વાર..... તારા દર્શનની મને લહેરો લાગી રામ અલખધણી હે ચાર ચાર ડુંગરામાં વાસ............. હે રાખો ચરણોની પાસ શામળીયા વ્હાલા...... રાખો ચરણોની પાસ.... વિનવે સેવક તારો રામદાસ રામ અલખધણી.... હે......ચાર ચાર ડુંગરામાં વાસ.......... 🙏🏻🚩
Негізгі бет Музыка 👌સૂર્યાબેન દરજી🌷ભજન લખીને મુકેલ છે🌲 ચાર ચાર ડુંગરોમાં વાસ શામળીયા રાજા સોનાના શિખર તારા ઝરહરે ......
Пікірлер: 21