જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજુર ભાઈ ધન ઘડી ધન ભાગ્ય અમારા આજે તમે આશોક વાટિકા ના દર્શન કરાવ્યા ખૂબ અદભુત અલોકિક જગ્યા છે ખૂબ ખૂબ આભાર તમારો 🙏
@rathodmahesh5071
Жыл бұрын
ખુબ ખુબ ધન્ય વાદ ખજુર ભાઈ ઘરે બેઠા અશોક વાટીકા અને સીતા માતાજી ના દર્શન કરાવ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્ય વાદ ભાઈ🙏
@anilbarot3701
Жыл бұрын
સરસ પ્રવાસ લાગ્યો ખજૂર ભાઈ 👍.... જય શ્રી રામ 🙏🙏🙏
@thakorchetan6357
Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ આ પૃથ્વી પર ના ભગવાન ખુબ મજા આવી આજના વીડિયો માં કોણે કોણે ભગવાન માને છે કમેન્ટ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સીતામાતા ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@shonugujratiofficial597
Жыл бұрын
બહુ સરસ પ્રવાસ લાગ્યો છે ગરીબ માણસોની સેવા કરે ગરીબ માણસો ને મદત કરે એ બદલ ખજુરભાઈ ને ભગવાન માનુ છુ
@sagarvlogs111
Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏❤
@lalitparmar-pn2wb
Жыл бұрын
jay mataj jay shree krishna jay hanumanji 🙏🙏🙏🙏
@PATHUBHAI1234
Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી જનેતાને ❤
@ramdevbaraiya9337
Жыл бұрын
ખજુરભાઈ ધન્ય છે તમનેઅને તમારા માતા-પિતા ને આવાસારા કાર્યકર્તા રહેજો..જય શ્રી રામ
@tarapatel9956
10 ай бұрын
ખુબ સરસ ખજુરભાઈ આવુતો અમને ક્યાં જોવાનુ મલે 🌹🌹🙏🙏
@vipulkumarkhaniya619
Жыл бұрын
ખજૂર ભાઈ અને આખી ટીમને આશીર્વાદ છે.હનુમાનજી- મહારાજના આશીર્વાદ છે.કે ખૂબ ખૂબ આગળ વધો..એવી પ્રાર્થના છે માં મેલડી માને❤️❤️❤️❤️❤️❤️❤️
@vipulkumarkhaniya619
Жыл бұрын
હનુમાન દાદા જાજુ આપે ખજુર ભાઈને અને આખી ટીમને જાજુ આપે માં મેલડી માં❤️❤️❤️❤️❤️
આખા ગુજરાત નો હીરો એટલે ખજુર ભાઇ જે હંમેશા બધા નિ સેવા કરતા હોય છે❤❤
@yogeshshrimali9325
Жыл бұрын
He deserves ભારત રત્ન પુરસ્કાર ❤
@jagdishzanpadiyaofficial1972
Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય શ્રી હનુમાન દાદા🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
@arjankodiyatar7233
Жыл бұрын
જય શ્રી રામ 🙏🏻 જય સીતા માતા 🙏🏻 જય હનુમાન દાદા 🙏🏻🚩
@ravianiyariya205
Жыл бұрын
જય અલખધણી જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@alpeshDabhi-wv5zg
Жыл бұрын
જય હનુમાનજી
@vishnurabari2938
Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ ભગવાન તમને દીગાઆયુષ આપે👌
@vasavaprakash3643
Жыл бұрын
ખૂબ મજા આવી.સીતામાતાજી દશૅન કરીને.આવી જાણકારી આપવામાં બદલ ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ
@mahendrazalavadiya7487
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ સમય મળે તો અમને મળજો નીતિન ભાઈ..નાઇસ પ્લેસ છે વાલા..🙏🙏🙏🙏🙏
@Pking-dt5sh
Жыл бұрын
ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય તો એક લાઈક
@Baset_fane
Жыл бұрын
Y̊ås̊😊
@motimali120
Жыл бұрын
ખૂબ ભગવાન ઠાકર જય ઠાકર આપે છે
@cndesai5954
Жыл бұрын
વાહ ખજુર ભાઈ આપને ભગવાન ખુબ લાંબી આયુષ્ય અને સદાય નિરોગી રાખે એવી પ્રાર્થના❤🙏 જય સીયારામ 👏 જય મહાદેવ 🙏 જય કષ્ટભંજન દેવ 👏
@prakashjadeja4303
Жыл бұрын
બહુ સરસ સીતામાતા ની અમૂલ્ય સ્વમરણ ની અનુભૂતિ કરાવી ખજૂર ભાઇ
@sagarbaraiya5755
Жыл бұрын
જય માં ભવાની ❤❤❤❤
@darshanapatel1261
Жыл бұрын
Jay hanuman dada. Real hero khajurbhai. Your simplicity is awesome. You are proud of gujarat.
@sagarvatiyasagar6320
Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું શ્રીલંકા છે.ત્યા આપણા મા સિતાજી ની વાત સાંભળી ને ખુબજ આનંદ થયો.વિડીયો મા દઁશન કરાવ્યા તે પણ સારું લાગ્યું.અમે ત્યા ન જય સકિયે પણ તમે સારી રીતે બતાવ્યું એ સારી વાત છે.આપણાં ગુજરાતી ઓ માટે ગવઁ ની વાત છે કે ત્યા આપણાં માટે આ બધુ સાચવીને રાખ્યુ છે.ખુબ જ સરસ રહયોે છે શ્રીલંકા નો પવાસ અને સારી યાદ.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏🖑🌹🌹😃😃😀😀😁😁
@raviramdevthala9102
Жыл бұрын
ઘેર બેઠા શ્રીલંકાના દર્શન કરાવી દિધા, ખુબ ખુબ આભાર, ખુબ પૂણ્ય કમાવી રહ્યા છો ખજુરભાઈ, નિરંતર આગળ વધ્યા કરો તેવી પ્રાર્થના 🙏
@pankajkarena850
Жыл бұрын
જય માતાજી ખજુરભાઇ
@mitalbenrabariofficial7482
Жыл бұрын
ગજબ ભાઈ …🙌🏻🙌🏻 જય સીયા રામ🙇🏻♂️
@vaidikmavani1810
Жыл бұрын
બહુ સરસ ખજુર ભાઇ અમે તો લંકા જઇ નો શકીએ પણ ઘરે બેઠા અમને દશૅન કરાવી યા ભગવાન તમાને તન મન ધન થી સુખી રાખે ❤❤❤
Ram lakhaman janki bolo jay hanuman ki khajurbhai jug jug jivo mara vira
@Bhavesh2003yt
Жыл бұрын
vah khajur bhai bahu saras se video mane bahu gamyo
@HiteshBarADA
Жыл бұрын
One of the best things about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us,the audience, and his team,and he is always polite in all of his videos.We congratulate ourselves on this achievement.
@bhavikvloger
Жыл бұрын
વાહ મારા વીરા ખજૂર ભાઈ આવી રીતે તમે બધા ફળ તારો અને ગરીબોની સેવા કરતા રહો
શ્રી રામચંદ્રજી આપને સદાય આગળ વધારે અને ગુજરાતનું ગૌરવ વધે.એવા કાર્યો કરો અને ગુજરાતની વસુધા ને ગૌરવ અપાવો એજ શુભેચ્છા
@avinashpatel2723
Жыл бұрын
Very nice khajur bhai jay mataji. Jay ma mogal🙏
@SameerRajgor-hn9us
Жыл бұрын
ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર અમે ત્યાં જઈ શકીએ એમ નથી પણ ઘરે બેઠા દર્શન કર્યા ખુબ ખુબ તમારો આભાર ભગવાન તમને આવા સ્થળ માં ફરતા રહો અને અમને દર્શન કરાવો
@chetanprajapati5622
Жыл бұрын
Jay shree Ram jay veer hanuman ji 🙏 Jay Siyaram ❤ Khajur bhai ne lambai Ayush apajo ne kaayam khush Rakhajo ❤😊
@nagjithakor1867
Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅
@A_K_OFFICIAL-tp7zh
Жыл бұрын
Jay shree Ram 🙏🏻 khajur bhai
@savighodadra-kb6lu
Жыл бұрын
Khub saras sree Lanka se bhaijane ame tya pahuchi gaya hoi am lage se👌👌🙏🏻🙏🏻
@salilthaker3590
Жыл бұрын
ખુબ જ સરસ છે ભાઈ શ્રીલંકા નો પ્રવાસ જાણે અમે પ્રવાસ ફરી આવ્યા એવી અનુભૂતિ કરાવી તમે.🙏🙏🙏🙏
@dimplemehta7030
Жыл бұрын
Ek dam must video lagyo jai hanumanji jai sitaram
@rakeshPatel-ey6il
Жыл бұрын
Mast laygu khajur Bhai jay mataji khajurbhai 🙏
@chandrikaupadhyay4790
Жыл бұрын
Jay sri ram jay sita mata mane to avu lagyu bhai k hu tya jaine avi khub khub abhar bhai tamaro🙏 love you so much bhailu🙏
@ShaileshPatel-tn2cc
11 күн бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમારે મુલાકાત લેવી છે
@dharmipanadya9306
Жыл бұрын
શનિવારે ના દિવસે આ જગ્યા નાં દર્શન કરવવા તમને દિલ થી ધન્યવાદ મારા વીરા જય શ્રી કૃષ્ણ
@user-dr7yp6xb6m
Жыл бұрын
Jay shrre ram Ashok vatika joyne khub sarsh lagyu 6 khub anand Thayo 😇😇😇🙏🙏🙏 jay hnuman dad🙏🙏🙏 jay sita mata🙏🙏🙏🙏
@bhumitdodiya5053
Жыл бұрын
ખૂબ સરસ અમે અશોક વાટિકા ના ઘર બેઠા દર્શન કર્યા તમારો આભાર ખજૂરભાઈ
@reenarathwa7535
Жыл бұрын
Khub sarsa khajur Bhai....tame khud bhagvan cho
@sanketpatel3904
Жыл бұрын
ભાઇ તમે ત્યા ગયા છો બહુજ સારુ છે મને અને લોકો ને જાણવું છે રાવણ ક્યાં બેઠાં હતાં તેમનો મહેલ પણ બતાવવો જ્યાં વ્ભીસણ હતા
@bhavnabensojitra5312
Жыл бұрын
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમારો પ્રવાસ સફળ છે તમે બોવ સરસ અશોકવાટિકા બતાવી છે અનેક લોકોને જોવા મળશે આ તમારા બ્લોક દ્વારા તમે ખુબ ખુબ દુનિયા ફરો ને મોજ કરો ભગવાન તમને પ્રગતિ ના પંથે ખુબ ખુબ આગળ વધારે ❤️🙏
@ashajadv955
Жыл бұрын
Bhgvan srikrushn khine gya che ke smbhvami yuge yuge to kliyug ma khjur bhai na rupe pdhari din dukhiya ni mdd kri rhya છે koti koti vandan khjur bhgvan tmne
@devibengonawala1415
Жыл бұрын
ખજુર ભાઈ ઇન્સાન ના રુપ મા ભગવાન છે સૌવનુ દુખ હરનારા છે ❤️❤️❤️❤️
Пікірлер: 1,5 М.