👇👇કીર્તન લખેલું છે👇👇
......................................................
સખી જોને ઘનશ્યામ મને બહુ વાલા..
વાલા લાગે છે ધર્મના લાલા. અક્ષરધામ વાલા. ઘનશ્યામ મને બહુ વાલા...
આજે સવારનું મુખડું જોયું નથી.
નથી આવ્યા માખણીયા ને કાજે.. જોયા નથી આજે. ઘનશ્યામ મને બહુ વાલા...
હું તો શેરીએ શેરીએ ગોતી વળી.
હું તો ફરું છું રોતી રોતી મધુવન જોતી..
ઘનશ્યામ મને બહુ વાલા..
મેં તો ગઢપુર જોયું ને વળે વડતાલ જોયું.
જોયા જોયા છપૈયા ની વાટે સરિયુના કાંઠે ઘનશ્યામ મને બહુ વાલા..
એક બાય પનિહારી તને બેન કહું.
મને બતાવો ધર્મનો લાલો અક્ષરધામ વાળો ઘનશ્યામ મને બહુ વાલા..
એક સંતો આયવાને સંદેશો લેવા.
એ તો દલે છે મોટાબા નું દરણું ખંભે હતું ગરનું ઘનશ્યામ મને બહુ વાલા.
એની ઘંટીમાં ઘનશ્યામ ઘનશ્યામ બોલે.
મોટા બા નું તે કીર્તન બોલે.
ગઢપુર આખો ડોલે ઘનશ્યામ મને બહુ વાલા..
સખી જોને ઘનશ્યામ મને બહુ વાલા..
વાલા લાગે છે ધર્મના લાલા. અક્ષરધામ વાલા. ઘનશ્યામ મને બહુ વાલા...
સહજાનંદ સ્વામી મહારાજની જય..
..................................................................
અમારા બીજા વીડિઓ જોવા માટે અમારી ચેનલ માં કૉમેન્ટ કરો
અમારી ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો
....................................................................
#bhajan #satsang #gujratibhajan #mahilamandal #2023 #shiv #viral #follow #followforfollowback #kirtan #swaminarayan #swaminarayankirtan #sahjanandswami #ghanshyam #ghanshyammaharaj #like #subscribe #subscribemychannel #swaminarayankirtan
......................................................................
|||||||||||||||||🙏🙏THANK YOU🙏🙏|||||||||||||||||
Негізгі бет સખી જોને ઘનશ્યામ મને બહુ વાલા...|BhaktiNandanKirtanBhajan|
Пікірлер: 24