માણકી એ બેસીને ઘનશ્યામ એકલા કેમ આવ્યા
સંતોને ક્યાં મૂકી આવ્યા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
રાત દિવસ હું તો વાટડી રે જોતી
આંખોમાં નીંદર ન આવે ઘનશ્યામ એકલા કેમ આવ્યા
માણકી એ..
લીપી ગુપીને મે તો આંગણું સજાવ્યું
મોતીડાના સાથીયા પુરાવ્યા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
માણકી એ..
આસોપાલવના મેં તો તોરણ બંધાવ્યા
મોગરાની માળા ગુંથવી ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
માણકી...
નાવણ કુંડીયા તૈયાર કરાવ્યા
ઘેલામાં સ્નાન કરી આવ્યા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
માણકી...
કોણે કોણે તે ભોજન યા કરાવ્યા
કોણે તમને પ્રેમ દૂધ પાયા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
જીવું તે બાયે અમને ભોજન યા કરાવ્યા
લાડુબા એ પ્રેમે દૂધ પાયા ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા
માણકી..
Негізгі бет ઘનશ્યામ તમે એકલા કેમ આવ્યા...
Пікірлер: 21