#jalso #music #podcast
જલસોનો ખુબ લોકપ્રિય સંવાદ એટલે 'શુદ્ધ દેશી સંવાદ'.SDS Take'24ના આ વર્ષના મધ્ય ભાગમાં Round table talk માં અમે ગુજરાતી Singers સાથે સંવાદ કર્યો. ગુજરાતી ગીતો વિશેની કેટલીક રસપ્રદ વાતો આ સંવાદમાં કરવામાં આવી છે. જેમાં ગુજરતી સંગીતના બદલાતા સ્વરૂપો વિષે વાતો કરવામાં આવી છે, તેમજ યુવાનોમાં ગુજરાતી સંગીતની લોકપ્રિયતા વિષે ચર્ચા થઇ છે. વિશ્વ સંગીત દિવસના ઉપલક્ષ્યમાં જાણીતા ગાયકો સાથે સંવાદ યોજાયો.
આ conversation માં ગુજરાતી સંગીત ક્ષેત્રના જાણીતા ગાયકો જેવા કે પાર્થ ઓઝા, ભુમિક શાહ, મિરાંદે શાહ, ઐશ્વર્યા જોશી અને મીત જૈને તેમની સંગીત સાથેની સફર અને લોકોના સંગીતને લઈને બદલાઈ રહેલા અભિગમો વિષે વાત કરી છે.
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusica. .
Download Jalso app : www.jalsomusic.com
#sds #jalsomusicapplication #interview #musicgenre #music #musicvideo #suddhdesisanvad #conversation #talkshow #gujaratimusic #gujaratisong #gujaratiliterature
3:15 ગુજરાતી સંગીતનો અત્યારનો દૌર ગાયકોને કેવો લાગી રહ્યો છે ?
10:30 પહેલાના સમયમાં જે સુગમ સંગીતની બેઠકો થતી એ હવે કેટલી થાય છે ?
13:42 વેડિંગ મ્યુઝિકમાં ગુજરાતી મ્યુઝિક હજુ અકબંધ છે.
17:42 સાયબો મારો ગુલાબનો છોડ
26:40 ક્લાઈન્ટ સાથે deal કરવાનું થાય ત્યારે ઉભી થતી સિચવેશન
48:00 live performance માં દરેક પ્રકારના સંગીત માટે તૈયાર રહેવું પડે
55:36 ડાકલાની સફળતા પછી સતત એક્શપેટેશન વધી છે ?
1:00:03 ડાકલા
1:03:29 ગીતો અને તેના શબ્દો
1:07:10 સિંગર્સને કયા ગીતો ગાવા ગમે છે ?
1:08:46 એક જૂનાગઢનો મહેતો
1:18:50 પ્રાચીન કવિઓનાં પદ - રામ સભામાં અમે
1:25:37 હવે સંગીત એ માત્ર સંગીત નથી રહ્યું
1:30:44 રાધા ખોવાઈ આજ કાનમાં
1:33:39 અમે મહિઆરા રે !
Негізгі бет Ойын-сауық SDS | Round Table Take'24 | Singers | Jalso
Пікірлер: 8