મારા ગુરુ શ્રી એવા સંજયભાઇ રાવલ જે કઈ કરે સે વિડિયો અપલોડ કરી ને આ બધી માહિતી અમારા સુધી પહોચાડે છે. એ બદલ ખુબ ખુબ આભાર માનું છુ.બાકી જે ખોટી કૉમેન્ટ કરે છે.તેમને એકજ વાત કે જે વા જેના વિચાર.સંજય ભાઈ રાવલ એ right જ છે. મારી ઓફિસ માં ભગવાન ની સાથે સંજય ભાઈ નો પણ ફોટો રાખું છું.અને ભગવાન ની સાથે એમના પણ દર્શન કરુ છું. જય દ્વારાધીશ
@nitinpurani4007
Жыл бұрын
ખુબ સરસ રાવલ સર, વાસ્તવિકતા બતાવવા માટે અને મોટિવેશન માટે ખુબ ખુબ આભાર.
@darshanmahida7181
Жыл бұрын
Thank you Sanjaybhai for making this video, I am looking forward to your detail biography video on Gautum bhai. It will be very inspiring for youngsters like us🙏🙏
@indian5356
Жыл бұрын
આવા મહાન લોકો ની ઇજજત બીજા રાજ્યો અને દેશો કરશે... આપના અહી નથી કરવા વાળો વર્ગ બહુ મોટો છે 👌👍
@rutviktaviyad5677
Жыл бұрын
One of the best initiative to give information about motivational peoples.
@pratiknandaniya1616
Жыл бұрын
True, Sanjay Sir its not easy to reach at that great position, I really feel proud that adani group is indian and specially that they are gujarati. ✨
@karanraval4335
Жыл бұрын
વધુ આવા વિડીયો બનાવતા રહેજો સાહેબ, ખુબજ સરસ અને સત્ય 🇮🇳
@sorthiyabharat3637
Жыл бұрын
I respect for adani , he is legend man
@priyanshshah4632
Жыл бұрын
એકદમ સાચી વાત ઈશ્વર શક્તિ સાથે હોય તો આ લેવલનું કાર્ય થાય.
@batiyakamlesh4275
Жыл бұрын
વાહ વીર સપૂતો નો ગુજરાત ના જળ હાલત હીરા ને જય હિન્દ
@user-kf6dm7cj3l
Жыл бұрын
🙏🙏 ખૂબજ સુંદર 👌👍
@jogimohit4381
Жыл бұрын
વાહ સર.. ખૂબ સરસ માહિતી (લોકો સામે વાસ્તવિકતા) લાવવા બદલ આભાર...
@kevindoshi518
Жыл бұрын
Tnq sir, we would to hear some more content like this so that if we get low energy at any time, we could hear your voice to stand up and get back to work with grossed up energy..
@brijdesai6609
Жыл бұрын
100% sachi vat Aa video bahu jaruri hto Loko janya samjya vagar kai pan statement api de che koi vyakti par
@niharnayak6526
Жыл бұрын
Thank you Sanjay kaka Khub Saras video banavyo tame
@nainikul8269
Жыл бұрын
Very nice sir.....👌👌❤
@vishalsawant2182
Жыл бұрын
Guruji pranam Bahu ja saras
@gunvantbhaipawaghadhi8704
Жыл бұрын
Very nice sanjay bhai,,,👌👌👌
@balkrishnamistry3469
Жыл бұрын
संजय जी आपने बहोत बड़ी ओर अच्छी बात कही पर कमनसिबी देखो ईस देश में ढेरों लोग ऐसे हैं जो कुछ भी बोल देते है ईसके पीछे वे कुछ सोचते नहीं जानते नहीं अभयासी भी नहीं है ये कभी भी आपकी बात नहीं मानेगे
@truefact180
Жыл бұрын
મફત ના ભાવ પોર્ટ એરપોર્ટે અને જમીન સરકારે આપી
@rajeshsolankitz
Жыл бұрын
એક દમ સાચી વાત સાહેબ
@unagarkiran4357
Жыл бұрын
એકદમ સાચી વાત છે સાહેબ
@j.b.karkar2765
Жыл бұрын
Very nice sir👍
@indian5356
Жыл бұрын
Wha ખુબજ સરસ 👌👌👌👌
@kishorrathva4893
Жыл бұрын
Sir bhag 2 kyare aavse plish.....
@jayeshnayakpura5041
Жыл бұрын
Salute. thx
@MrJayesh05
Жыл бұрын
Rightly said...
@spiritualyoga6572
Жыл бұрын
Very good video 👌👌
@yashamin6890
Жыл бұрын
Kai biography vachi adani ni pleas share karjo Thank you for sharing information. 😊
@naitikkathiriya
Жыл бұрын
✅🙏
@AJAYYT-xt3re
Жыл бұрын
બેસ્ટ is રતન ટાટા 🤗♥️
@NayanPokar2311
Жыл бұрын
Right ✅️ But ,Tame je bolo chho ae to Aapki Adalat ma Rajat ji Na show ma interview ma badhu aemne j kahyu chhe saheb ..Dhanywad Copy nai 🙄 karo
@divyaraval1909
Жыл бұрын
shaheb adani no video 1 week pachi avyo hto sanjay saheb sachu bole che but have adaani to dubi gyo🤣
@havaasha3325
Жыл бұрын
Great Sir
@CoachGDShorts
Жыл бұрын
100% Sahi... Saras👍
@Maheshchaudhary23
Жыл бұрын
❤
@master_oneskill
Жыл бұрын
👌👌👌
@nbgurjar2949
Жыл бұрын
Thank you
@bjbhatt8280
Жыл бұрын
You become spoke man of Gautam adani
@jaypalvastarpara8217
Жыл бұрын
Please upload more vidio
@drshaival
Жыл бұрын
Nice ...true...
@harshpatel.24
Жыл бұрын
Instead of being proud half of Indian citizens are busy being jealous of the wealth of both Adani & Ambani that's it! WE SHOULD BE PROUD!!!!
@bhaveshdabhi8018
Жыл бұрын
સાવ સાચી વાત કરી ભાઇ
@ami119871
Жыл бұрын
Ugta Suraj ne sau puje ... Takvadi khotivational speaker
@thakordhukhaji5970
Жыл бұрын
100 સિકલ નિ યાદી મોકલજો ગુરુજી
@master_oneskill
Жыл бұрын
🔥🔥🔥🔥
@master_oneskill
Жыл бұрын
❤️❤️❤️❤️
@sadhanashah7265
Жыл бұрын
👍👍
@kishanpatel1383
Жыл бұрын
Yes adani great ❤
@kadvanipriyamparesh1662
Жыл бұрын
Gautam bhai adani e je activity kari hoi te maximum show karo
@nileshkatudia
Жыл бұрын
આપ કી અદાલત ના એપિસોડ નુ જોઈને બોલે છે અને કહે છે કે રિસર્ચ કરીને, બાયોગ્રાફી વચીને બોલુ છું
@sureshbhaichaudhary383
Жыл бұрын
Proud of b.k❤️
@kishorrathva4893
Жыл бұрын
Loko khrekhar khotu bole che.... Gautam sacha che... Sir
@harshrabari4357
Жыл бұрын
He is real hero
@RajeshChaudhari01
Жыл бұрын
બધી સમસ્યા ની જડ અર્થશાસ્ત્ર છે
@yatindramahavar
Жыл бұрын
Inspiration Journey Of The Greatest Man Shri Gautam Adani 🙏🙏🙏
@vijaybhaichaudhary9643
Жыл бұрын
Sanjay bhai tamarind vatbilcul chhache chhe
@vaghelarajesh8762
Жыл бұрын
Good luck
@Harshb22
Жыл бұрын
Sacchu che 🙏🇮🇳💟
@word5328
Жыл бұрын
U are right sir ae apna gujrati che
@dineshgauswami8267
Жыл бұрын
To gautam bhai ne have e pachat area ne viksh karvo pade
@nileshpravin3322
Жыл бұрын
Sanjay bhai🙏👍✌🚩⛳⚅🎖🏆🏅🤓😷🕉
@bhaveshjkotak
Жыл бұрын
Aa ek sari saruvat che
@gunvantbhaipawaghadhi8704
Жыл бұрын
I respected for adani he is legnede bussnes men
@kiritnakum3407
Жыл бұрын
Sir tame sandeep maheswari
@Game-cq2yq
Жыл бұрын
Ratan tata vise video banavjo
@PJ-yp4ft
Жыл бұрын
I agree, adani never does publicity or showoff like Ambani
@Yogaforallworld
Жыл бұрын
IN HIS SIGNATURE, HE CUT THE BASE LINE, SO HE LOSS WEALTH AND AFTER HEALTH
@harishyadav7515
Жыл бұрын
Thank so much
@KR__Thakor__3030
Жыл бұрын
Tame to sir ketla ni a jindagi badli nakhi
@coffeewithkrupesh2113
Жыл бұрын
Thanks saheb. Biography mathi tamne gamya hoy Eva kissa Adani group ane Gaut saehb na growth vise share Kari sakso to khub Maja avse. Again, aabhar. 💐
@patelketan28994
Жыл бұрын
Tamare cm banu se ne gujarat no 😂😂
@himanshuec.8954
Жыл бұрын
What about. Drugs caught on mudra port
@simitdarji
Жыл бұрын
આજના યુગ માટે સૌથી અગત્ય no video
@shailyashah4567
Жыл бұрын
coro nama 50k aapya ta amara samaj ma jene jene joiye ene
@jayeshkalariya4458
Жыл бұрын
India tv ni copy se
@pcog1216
Жыл бұрын
Defiantly he had worked hard but every government properties were sold to Adani or Ambani. Are there only 2 ballooners in India? But definitely initially he was alone and is pride of India.
@kunjpatel224
Жыл бұрын
First listen full video than comment
@rathinpandya2942
Жыл бұрын
Bhai tamne AAP ni ticket na mali ?
@dhavallrpatel6183
Жыл бұрын
😂
@vrushantrathod2066
Жыл бұрын
સંજયભાઈ... જય હિંદ આપણો video કાલે જ upload થતાં ની સાથે જ જોયો. પણ તમે માનશો નહિ કે જે અદાણી જૂથ વિરુદ્ધ ગઇ કાલે આંદોલન માટે થાણે શહેર માં અમે હતા ત્યારે જ તમારો અભિપ્રાય આવ્યો.what a coincidence.. પણ થોડી જમીની વાસ્તવિકતા આપને કહેવા માંગીશ કે જે ઘર માં ચાર ભાઈ સંપ થી રહેતા હોય ત્યાં એક ભાઈ ને થોડી લાલચ આપીને તમે એ ઘર ને તોડી પોતાનું હિત સાધશો તો એ કંઈ રીતે બાકીના ભાઈ ચલાવી લેશે? મહારાષ્ટ્ર રાજ્ય ની સરકારી વિદ્યુત પુરવઠો કરનારી કંપની જે રાજ્યના દરેક ગામડા સુધી દરેક ખેડૂત ને ફક્ત 2 રૂપિયા પ્રતિ યુનિટ વીજ આપે છે અને આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યના મુખ્ય ઔઘોકિક ક્ષેત્ર મા આ સરકારી કંપની વ્યવસ્થિત કામ કરી રહી છે ત્યારે ફક્ત આ જ ક્ષેત્ર ચલાવવા લાઇસન્સ માંગવું એ રાજ્ય ના ખેડૂત અને ગરીબ વર્ગ સાથે અન્યાય નથી?આ ક્ષેત્ર માંથી મળતું રેવન્યુ જ cross subsidy દ્વારે રાજ્ય ના ખેડૂત અને ગરીબ વર્ગ ના લોકો ને વીજ જેવી basic જરૂરિયાત પૂરી પાડે છે. અદાણી જૂથે જો પોતાની બિઝનેસ skill બતાવવી જ હોય તો ટાટા ગ્રૂપ દ્વારા Air India હસ્તાંતર કરી એમાં growth બતાવવા માંગે છે તો પછી આવું કઇ ઉપક્રમ કરો. નહી તો તૈયાર મલાઈ ખાવા માં શું તોપ ફોડવાની છે? આપનો નિયમિત દર્શક..
@bilavadani
Жыл бұрын
Bhai tame comparison j kari sak so, kyarek appreciate kari ne pan juvo
@infrdo
Жыл бұрын
Bolva krta 0 thi sarjan kryu bau aghru che 💯
@kiritnakum3407
Жыл бұрын
Na show ma Java na chho? 😃
@bjbhatt8280
Жыл бұрын
Gautam adani is businessman not industriList
@kunjpatel224
Жыл бұрын
Jate kasu kere nai ane bija nu joe nee berya kerse
@hirendadhaniya9884
Жыл бұрын
😏
@shailyashah4567
Жыл бұрын
ama ra samaj na 100 nai 400 ghar banavi ne aapya che
@aaditygadhavi9970
Жыл бұрын
Chatukarita ni pan hoad hoy 🤣🤣🤣
@madhavjijakhra393
Жыл бұрын
aap ki Adalat ni copy mari nay video banayo
@brijpatel218
Жыл бұрын
Gautam Adani sir is a real hard-working personality 💐🙏 He is a inspiration
@AJAYYT-xt3re
Жыл бұрын
100 cr કોભાડ. અદાણી ગ્રૂપ
@munirkazmi717
Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@dr.milankumarsojitra2709
Жыл бұрын
3000cr nu drugs malyu tu - adani port par - anu bhi kaik kahoo…💐💐 aaj no yuva dhan drugs taraf vali gayo 6 a kya thi aave 6…?
@princemodi1705
Жыл бұрын
Inspection government of India ના હાથ માં હોય છે તે માં તેમના અધિકારી હોય છે....t
@miteshpatel634
Жыл бұрын
A Dr ni degree ni kya thi lidhi che mane ne to Ana par j moto dout che
@divyaraval1909
Жыл бұрын
Hindenburg report 🤣🤣 have video delete kari nakho aa fruad business man no
@nishantmakwana606
Жыл бұрын
Have ane pan bjp e kharidi lodho che
@munirkazmi717
Жыл бұрын
હું સમજી શકું છું તમારી પણ કાઇક મજબૂરી હસે જેમ બધા ન્યૂઝ ચેનલ ની છે 😂😂😂😂
@aaditygadhavi9970
Жыл бұрын
Ketlik chaplusi krso....???? Tamara adani e Ravish kumar ne haravi didha badha news channel kharidi lidha !! Hve bija su proof joye chhe
@ShreyasPatel
Жыл бұрын
**તમે પણ વેચાઈ ગયા અમિત શાહના ખોખા થી**
@jaypalvastarpara8217
Жыл бұрын
Sachi vat
@bilavadani
Жыл бұрын
Jya tamari Vicharsakti puri thaay che, tya emani saru thaay che, Vision and Goal shu che Jivan ma janavjo
@sankalppatelsir9507
Жыл бұрын
Ambani and Adani are proud of Gujarat .Explain How you are becomes millionaire ?
@ShreyasPatel
Жыл бұрын
@@bilavadani Vision and Goal ek j chhe. Self realisation. je tamara jevaa chamchaa nhi smje
@bilavadani
Жыл бұрын
@@ShreyasPatel tame Jem Nakki kari lidhu k hu chamcho chu, mane janya vagar ema j tamaru vision clear thai gayu
@truefact180
Жыл бұрын
ખોટુ કૌભાંડ કરે તેજ પૈસા વાળો થાય છે આજના સમયમાં
@divyaraval1909
Жыл бұрын
facts
@keravthakkar3310
Жыл бұрын
Sorry to say but aj sudhi na badha j seminar ma tane paisa thi vadhare important ijjat k morality ne api 6e jyare atyar na tame morality k ijjat ni koi j vat kem nathi kari.........bus atlo j question 6e sanjay bhai time hoy to answer ni expectations karish .....jo time hoy to j.....mare pan adani group thi kai j leva deva nathi......but tamane sambhlu 6u Ghana time thi to ek responsible person na hisab thi pu6u 6u tamne
@sureshbhaigothi1904
Жыл бұрын
Paid speaker totally
@maldemorasiya5293
Жыл бұрын
તમે તો સાપલું સી ને હદ કરી નાખી તમારી એવી શું મજબૂરી હતી કે ન્યુઝ ચેનલ વાળા જેવું બતાવે છે એવું તમારે પણ બોલવું પડ્યું
@nitinpurani4007
Жыл бұрын
કઈ ચાપલુસી કરી ભાઈ, એક સાચા માણસ ને સાચું બોલવા દો, આવા શબ્દો બોલી ને તમે સત્ય છુપાવી નથી શકતા, સંજયભાઈ રાવલ જેવા મોટિવેટોર તો આપણા ગુજરાત નુ ગૌરવ છે.
@jagatchaudhary4009
Жыл бұрын
Tame su karyu bhai
@jadejaupendrasinh1890
Жыл бұрын
Wah khub saras 👍
@mehulchaudhary3127
Жыл бұрын
Ravish kumar ne Kem kharidava ni jarur padi Adani saheb ne. ?
@mehulchaudhary3127
Жыл бұрын
Sanjay Bhai bahu saras, Pen ae ma thodo Prakash pado Ke Kem NDTV na Anker Ravish kumar ne Khalid va ni su jarur padi Adani saheb ne ?
Пікірлер: 147