#gujaratimovie #newmovie #films
શુદ્ધ દેશી સંવાદમાં હાલમાં જ ગુજરાતી સિનેમા ઘરોમાં રીલીઝ થયેલી “બિલ્ડર Boys”ની સ્ટારકાસ્ટ રોનક કામદાર, એષા કંસારા અને શિવમ પારેખ સાથે ઘણી રસપ્રદ વાતો થઇ. “નામની સાથે સાથે આ ફિલ્મની સ્ટોરીમાં પણ શું છે નવીન?” એ પ્રશ્નના જવાબની સાથે સાથે ફિલ્મના પાત્રો, વાર્તા કઈ રીતે ઘડાયાં તેમજ સ્ટારકાસ્ટ સાથે થયેલી રમૂજી વાતોને સાંભળો આ સંવાદમાં.
13:29 - “બિલ્ડર Boys” ફિલ્મની સ્ટોરીનો મુખ્ય પ્લોટ
16:56 - મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ પેરલલમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો છે?
19:47 - શું નેટવર્કિંગને મેઈન્ટેન કરતાં ફાવી ગયું છે?
23:50 - ગુજરાતી ફિલ્મોમાં કામને મળવાનાં ધારા-ધોરણમાં સુપરહીટ કે ફ્લોપનો કોઈ ખેલ છે?
28:00 - ગુજરાતી ફિલ્મોમાં ઓડીયન્સને ખેંચવા હજી પણ મોટાં ચહેરાની જરૂર છે કે લોકો સ્ટોરી અને કન્ટેન્ટના ઉપર વધુ ભાર મુકે છે?
35:20 - શિવમ તમે FTII પુણે માંથી passed out છો તો હવે ત્યાંના લોકો કઈ રીતે જોવે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ફિલ્મો ને?
39:25 - રેપીડ ફાયર રાઉન્ડ વીથ શિવમ
47:25 - શું દરેક એક્ટર અને એક્ટ્રેસ એ ક્યાંક ના ક્યાંકથી એક્ટિંગ વિષે શીખવું જોઈએ?
53:36 - રોનકનો શિવમ સાથે કરેલ ટ્રાવેલિંગનો એક મજેદાર કિસ્સો
55:50 - એષાનું ડીસીપ્લીન અને પ્લાનીંગ કેમ છે ખૂબ જ શીખવાલાયક?
57:16 - શિવમ કયા કારણથી કહે છે કે બધા એ જ “બિલ્ડર Boys” ફિલ્મ જોવી જોઈએ
01:00:01 - રેપીડ ફાયર રાઉન્ડ વીથ એષા
01:02:08 - એષા કેમ “ચાલ જીવી લઈએ” ફિલ્મ એ સમયે કરી ના શક્યા
01:02:46 - એષાનો ‘Ayushman Khurrana’ સાથે એડ ફિલ્મ શૂટ કરવાનો અનુભવ કેવો રહ્યો?
01:03:56 - મુંબઈ અને અમદાવાદ ના ઇન્ડસ્ટ્રી વચ્ચે શું ફેર છે?
01:08:33 - એષા કઈ રીતે મેઈન્ટેન કરે છે ફિટનેસ?
01:10:20 - શું છે એષાનું beauty secret?
01:17:10 - એષાના મતે “બિલ્ડર Boys” ફિલ્મ કઈ રીતે જોવી જોઈએ અને કેમ તે જોઈને ખૂબ જ મજા આવશે
01:18:40 - રોનકનો ઓસ્ટ્રેલિયાના સફર દરમિયાન એરલાઈનમાં થયેલો અનુભવ
01:19:38 - રેપીડ ફાયર રાઉન્ડ વીથ રોનક
01:21:56 - રોનકનો શું છે secret શોખ?
01:25:45 - રોનકના મતે કેમ ગુજરાતી ફિલ્મ જગતના વર્તમાનના દરેક એક્ટરએ હજી વધુ explore કરવું જોઈએ
01:28:56 - IQ વિષે એવું તો શું કહે છે રોનક કે જેથી બધાં લોકો વચ્ચે હાસ્ય સર્જાય ગયું
01:31:55 - ગુજરાતી ફિલ્મ જગતના ડાયરેક્ટરસ અને પ્રોડ્યુસર્સ ને કઈ એક વાત કહેવા માંગે છે રોનક કામદાર
01:34:46 - PR ટીમએ કેમ નવી strategy અપનાવવાની જરૂર છે?
01:36:00 - “બિલ્ડર Boys” ફિલ્મ એટલી કોમેડી અને unique છે કે ૩-૪ વાર જોતા પણ નહીં આવે કંટાળો
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
#conversation #interview #celebrities #podcast
new gujarati video, gujju, gujarati music, actors, actress, celebrity interview
Негізгі бет Ойын-сауық Shudh Deshi Samvad | Builder Boys | Jalso Podcast | (New Gujarati Film)
Пікірлер: 2