અવનવી રેસીપી માટે અમારી ચેનલને subscribe કરવાનું ન ભૂલતા. 👇👇👇👇👇👇👇👇👇👇
/ @tastykitchencenter4867
Welcome to Tasty Kitchen Center,
Welcome to the world of Tasty and healthy food.
આજે આપણે બનાવીશું ડુંગરી વલસાડની ફેમસ રેસીપી ઉબાડીયું. એકદમ ઓરિજિનલ રીતે બનાવતા શીખો. KZitem પર પહેલીવાર.
Ingredients--
બટાકા અને શક્કરિયા,
રતાળું,
લીલી સુરતી પાપડી,
લીલું લસણ અને આદું,
લીલી હળદર,
સૂકું લસણ,
લીલા મરચાં અને કોથમીર,
2 tbsp ગરમ મસાલો,
2 tbsp ધાણા પાવડર,
1 tbsp હળદર,
મીઠું સ્વાદ મુજબ,
2 tbsp અજમો,
1 tbsp તેલ,
કલાડનાં ફૂલ - ઔષધિ,
કલાડનાં પાન,
કંબોઈ.
વિડિઓ મુજબ બનાવો સરસ બનશે. બધા ને ભાવશે.
વિડિઓ પસંદ આવે તો Like, Share and Subscribe કરવાનું ન ભૂલતા.
તમારો અનુભવ comment section માં જરૂર જણાવો.
location of shooting -
kamrejgam road, kamrej, Surat.
Facebook પર અમારી ચેનલ follow કરો જેથી latest રેસીપી તમને મળ્યા કરે-
/ about
તમે Instagram પર પણ follow કરી શકો.
instagram.com/...
Thank You,
Team Tasty Kitchen Center.
#ઉબાડિયું #ઉબાડિયું_રેસીપી #ubadiyu #ubadiyu_recipe #ઉબાડીયું_રેસીપી #ubadiyu_recipe #ubadiyu #ubadiyu_recipe #ubadiyu_in_gujarati #ubadiyu #ubadiyu #umbadiyu #howtomakeubadiyu #ઉબડીયું
#umbadiyu_recipe #ubadiyu #ubadiyu_recipe #ubadiyu_recipe_in_gujarati #valsad_ubadiyu #south_gujarat_ubadiyu #chikhli_ubadiyu #ubadiyu_banavani_rit #umbadiyu #matla_ubadiyu #valsad_ubadiyu #south_gujarat_ubadiyu #chikhli_ubadiyu
Негізгі бет ડુંગરી- વલસાડનું ફેમસ ઉબાડિયું બનાવવાની રીત | કઈ કઈ સામગ્રી નાખવી, કઈ કઈ ઔષધિ ઉમેરવી બધી જ માહિતી
Пікірлер: 19