નમસ્કાર
આ વિડીયો માં આપણે ઊંડી ખેડ નું મહત્વ કેટલું છે તેની વિશેષ જાણકારી આપેલ છે.
ખાસ કરી ને ઉનાળા માં જ કેમ ઊંડી ખેડ કરવી જોઇએ?
ઊંડી ખેડ કરવા ના ફાયદા કેટલા છે?
જમીન જો રેશક પ્રકાર ની હોય તો ખેડ કયા ફાયદો કરશે.
જો ચોમાંસુ પાક પીળો પડે તો આપણે તેના માટે શું પગલાં ભરવા જોઈએ.
#kheti #organic #naturalfarming #farming #fertilizer #irrigation #weeding #youtube #youtubeshorts #kheti_ma_dava_no_upyog #wheat #fule #phule #tillage #khedut #indianfarmer #india #agriculture #indianagriculture #agronomy
Негізгі бет ઉનાળામાં ઊંડી ખેડ નું મહત્વ, ઉત્પાદન વધે, કપાસ નું વાવેતર અને નીંદામણ નિયંત્રણ
Пікірлер: 79