યે દુનિયા યે મહેફિલ મેરે કામકી નહિ. Ye duniya ye mahefil mere kamki nahi.
ફિલ્મ: હીરરાંઝા (૧૯૭૦). સ્વર: મહંમદ રફી.
વિક્રમ સંવત ૨૦૮૦ના વૈશાખ વદ તેરસ ને મંગળવાર, તા. ૪-૬-૨૦૨૪ (૪ જૂન, ૨૦૨૪)નો દિવસ વૈદિક સનાતન ધર્મ માટે, હિંદુ ધર્મ માટે, વિશ્વમાં વસતા તમામ હિંદુઓ માટે અને એક સમયે વિશ્વ જેને 'સોનેકી ચીડિયા' કહેતું એ વિશ્વના સૌથી મહાન દેશ હિંદુસ્તાન માટે 'કાળો દિવસ' કહેવાશે અને ઇતિહાસમાં લખાશે.
મહાન દેશની અમુક કૃતઘ્ની પ્રજાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સેવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરીને, રોજ ૧૮ કલાક કામ કરીને, છેલ્લા ૧૦ વર્ષમાં કરેલ અનેક મહાન કાર્યોની કદર નહિ કરીને, એમની વિરુદ્ધ મતદાન કરીને, અને ખાસ તો અયોધ્યામાં એમના પક્ષને હરાવીને (આ ભગવાન શ્રી રામનું અપમાન છે), અને કોંગ્રેસ અને મંડળીને મત આપીને મોદી સાહેબના બંને હાથના કાંડા કાપી નાખ્યા છે તે જાણીને અમે અતિ દુઃખી છીએ. આ ગીત દ્વારા અમે મોદી સાહેબને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન શ્રી રામની હયાતી વખતે એક ધોબી હતો. આજે લાખો કરોડો ધોબીઓ છે.
મોદી સાહેબને આ સંદેશ મળે તો અમારે એટલું જ કહેવાનું છે કે અસુરો સાથે યુદ્ધમાં લક્ષ્મણજી ઘાયલ થયા હતા. પણ શ્રી હનુમાનજીએ સંજીવની લાવીને એમને જીવિત કર્યા હતા. ભારતમાતાની લાજ તમારા હાથમાં છે. હજી ભ્રષ્ટાચારના ભોરિંગ સામે લડવાનું છે-હથિયાર હેઠા મુકવાના નથી. જીવનમાં તમને એક વાર રૂબરૂ મળવું છે. ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થશે તો તમને મળી શકાશે.
કૃતઘ્ની પ્રજાએ મોદી સાહેબ સાથે જે ગદ્દારી કરી તેનું કર્મફળ પ્રજાએ તો ભોગવવું જ પડશે. પ્રજાએ પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. મોદી સાહેબ તો કાલે ખંભે ઝોળી નાખીને હિમાલયમાં રહેવા જશે. પણ પ્રજા ક્યાં જશે?
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
किसको सुनाऊं हाल दिल-ऐ-बेकरार का, बुझता हुआ चराग हूँ अपने मज़ार का
ऐ काश भूल जाऊं मगर भूलता नहीं, किस धूम से उठा था जनाज़ा बहार का
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
अपना पता मिले ना ख़बर यार की मिले, दुश्मन को भी ना ऐसी सज़ा प्यार की मिले
उनको खुदा मिले है खुदा की जिन्हें हैं तलाश, मुझको बस एक झलक मेरे दिलदार की मिले
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
सेहरा में आके भी मुझको ठिकाना ना मिला, गम को भुलाने का कोई बहाना ना मिला
दिल तरसे जिसमें प्यार को, क्या समझूँ उस संसार को
इक जीती बाज़ी हार के, मैं ढूंढू बिछड़े यार को
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
दूर निगाहों से आंसू बहाता है कोई, कैसे ना जाऊँ मैं मुझको बुलाता है कोई
या टूटे दिल को जोड़ दो, या सारे बंधन तोड़ दो
ऐ पर्वत रस्ता दे मुझे, ऐ काँटों दामन छोड़ दो
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
ये दुनिया ये महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं
Негізгі бет યે દુનિયા યે મહેફિલ મેરે કામકી નહિ. Ye duniya ye mahefil mere kamki nahi.
Пікірлер: 3