ડાયરો.૧૯૬૮-ભાગ ૨.પ્રાણલાલ વ્યાસ, કાનજી ભુટા બારોટ. Dayro.1968-part 2. Pranlal Vyas, Kanaji Bhuta Barot
૧૯૬૮માં કનુ દેવીદાન બારોટનો મુંબઈમાં સત્કાર સમારંભ થયો હતો. હેમુ ગઢવી પરિવારે અમને ૩૯ ક્રોમની મેટલ ઓડિયો કેસેટો આપેલ છે. એમાંની પહેલી કેસેટમાં આ લાઈવ પ્રોગ્રામનું રેકોર્ડિંગ છે. અમે તેને સોફ્ટવેર દ્વારા અલગ કરીને પછી એની ડીજીટલ વેવ ફાઈલ બનાવીને વિશ્વમાં સૌ સાંભળી શકે તે માટે અમારી ચેનલમાં મુકેલ છે. પહેલી કેસેટની બીજી બાજુ પ્રાણલાલ વ્યાસ અને કાનજી ભુટા બારોટના સ્વરમાં લાઈવ ડાયરો છે. અમે સમગ્ર હેમુ ગઢવી પરિવાર અને હેમુ ગઢવીના સુપુત્ર રાજેન્દ્ર ગઢવીના અતિ આભારી છીએ.
Негізгі бет Музыка ડાયરો.૧૯૬૮-ભાગ ૨.પ્રાણલાલ વ્યાસ, કાનજી ભુટા બારોટ.Dayro.1968-part 2. Pranlal Vyas,Kanaji Bhuta Barot
Пікірлер: 32