બ્રાઝિલ દેશ ની આ વાતો જાણીને તમે પણ હેરાન થઈ જશો | fact about brazil | brazil gujarati fact
એક એવો દેશ કે જયાની છોકરીઓને દુનિયા ની સૌથી સુંદર છોકરીઓ માનવામાં આવે છે, આ જ દેશને સ્નેક આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ જ દેશ માં વિશ્વનો સૌથી અનોખો તહેવાર રિયો કાર્નિવલ પણ ઉજવવામાં આવે છે, આ દેશમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, આ એકમાત્ર એવો દેશ છે જ્યાં પોલીસ લેમ્બોર્ગિની કે ફેરારી નહિ પણ ભેંસ ઉપર બેસીને સવારી કરે છે, આ જ દેશ દુનિયામાં સૌથી વધુ નારંગી નું ઉત્પાદન કરે છે, આજે આપણે વાત કરીશું દુનિયા ના સૌથી સુંદર દેશ બ્રાઝીલ ની.
આપણા દેશમાં તમને રસ્તા પર ગાય કે ભેંસ જોવા મળે છે, તેવી જ રીતે આ દેશમાં તમને ઘણી વાર હાઇવે પર સાપ જોવા મળે છે, શું તમે જાણો છો કે બ્રાઝિલને કન્ટ્રી ઓફ ટ્રાઇબ્સ પણ કહેવામાં આવે છે, અહીં ઓછામાં ઓછા 70 અલગ અલગ પ્રકારના ટ્રાઇબ્સ છે, મોટા ભાગના લોકો અહીંયા સૌથી મોટા જંગલ એમેઝોનમાં રહે છે, તે એટલા ખતરનાક હોય છે, કે ક્યારેક આ લોકો આકાશમાં ઉડતા હેલિકોપ્ટર પર પણ હુમલો કરે છે, અને એ પણ તીર અને ધનુષ થી.
તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ બ્રાઝિલની પોલીસ ચોરોને પકડવા માટે ભેંસોનો ઉપયોગ કરે છે, કારણ કે ઘણા એવા વિસ્તારો છે જે સંપૂર્ણપણે પાણી અને કાદવથી ભરેલા છે, અહીં કાર કે બાઇક ચલાવવી સરળ કામ નથી, તેથી જ અહીંની પોલીસ ભેંસનો ઉપયોગ કરે છે.
બ્રાઝિલ ના તહેવાર રિયો કાર્નિવલ વિશે કોણ નહીં જાણતું હોય, ધીરે ધીરે આ ગ્લોબલ ફેસ્ટિવલ બની રહ્યો છે, આ તહેવાર માં લોકો રસ્તા પર આવીને ફુલ-ઓન મસ્તી કરે છે, જ્યાં સુધી આ ફેસ્ટિવલ ચાલુ રહે છે ત્યાં સુધી આ દેશનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હોય છે, તેથી જ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ આ ફેસ્ટિવલના વાતાવરણનો એક વાર અનુભવ અવશ્ય કરવો જોઈએ.
મિત્રો બ્રાઝિલમાં એક એવો ટાપુ છે જ્યાં માત્ર સાપ જ જોવા મળે છે, આ ટાપુનું નામ છે સ્નેક આઈલેન્ડ, તેને ઈલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડેના નામથી પણ ઓળખવામાં આવે છે, તમને સાંભળીને નવાઈ લાગશે કે આજે પણ ઓછામાં ઓછા 4 લાખથી વધુ સાપ ત્યાં રહે છે, અમુક ખાસ લોકો સિવાય અન્ય કોઈને ત્યાં જવાની પરવાનગી નથી, કહેવાય છે કે આજ સુધી જે લોકો આ ટાપુ પર ગયા છે તે પાછા નથી આવ્યા, તમે સમજી શકો છો આ ટાપુ કેટલો ખતરનાક હશે.
આ દેશમાં જે બાળકને માતાનું દૂધ નસીબ નથી થતું, તે સ્થિતિમાં અહીંની સરકાર બાળકો માટે મહિલાઓનું દૂધ ઉપલબ્ધ કરાવે છે, અને બાળકોને પીવડાવવામાં આવે છે, શું તમે ક્યારેય કોઈ અન્ય દેશમાં આ પ્રકારની ઘટનાઓ વિશે સાંભળ્યું છે, અહીંની મહિલાઓ ખૂબ જ આકર્ષક અને સુંદર હોય છે, ખૂબ જ સુંદર હોવાને કારણે ઘણીવાર તેમને અપમાનિત પણ થવું પડે છે, પરંતુ આ તેમના માટે સામાન્ય બાબત છે, કારણ કે રોમેન્ટિક હોવું એ તેમની સંસ્કૃતિનો એક ભાગ છે, તેથી જ બ્રાઝિલમાં વિશ્વનું સૌથી મોટું છોકરીઓ નું બજાર ભરાય છે, અને રોજ રાત્રે છોકરીઓ પુરુષોને મોજ મસ્તી કરાવવા માટે ખુલ્લેઆમ રસ્તા પર ફરતી હોય છે.
ક્રાઇસ્ટ ધ રિડીમર એ બ્રાઝિલનાં શહેર રિયો ડિ જેનેરોમાં આવેલી ઇસુ ખ્રિસ્તની એક વિશાળ પ્રતિમા છે, જેની ગણના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે થાય છે, આ પ્રતિમાની ઉંચાઈ ૧૩૦ ફુટ છે, બ્રાઝીલ એક માત્ર એવો દેશ છે જે પૂરી દુનિયામાં 56% સોયાબીન બીજા દેશોમાં એક્સપોર્ટ કરે છે, અને સાથે સાથે પૂરી દુનિયા ની 76% નારંગી બીજા દેશોમાં એક્સપોર્ટ કરે છે, ધ રફસ બીલીડ થ્રશ ને બ્રાઝીલ નું રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે, આ દેશ નું રાષ્ટ્રીય ફૂલ કેટેલિયા લબિયાતા છે, કુપુઆકુ ને બ્રાઝીલ નું રાષ્ટ્રીય ફળ માનવામાં આવે છે, આ દેશ ની રાષ્ટ્રીય ગેમ ફૂટબોલ છે.
#brazil #brazilamazingfact #amazingfact #brazilcountryfact #brazilgujaratifact #brazilnightlife #riodejaneiro #brazilsnakeisland #amazingfact #gujaratifact #gujjufact
Негізгі бет બ્રાઝિલ દેશ ની આ વાતો જાણીને તમે પણ હેરાન થઈ જશો | fact about brazil | brazil gujarati fact
No video
Пікірлер