#bhajan #satsang #bhakti #gujrati #kirtan #like #kanudo #rambhajan #gamdu #ayodhya#guruji#satsang_bhajan#bhajankirtan#gurudev#
ગુરુજી નું ભજન
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
મોળુ મોળુ લીધું મેતો ધ્યાન માં રે
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
આદી અનાદી નો અમર આત્મો રે
દેહ ભાવથી બન્યો જીવાત્મા રે
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
જાગી ભીતરથી જાણવા ની ભાવના રે
અનુભવ નાં એ સુખ માણવાં રે
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
બહીર મુખી ના ભાવ અળગા થયા રે
તાલી લાગી ત્રીવેણી નાં ઘાટ માં રે
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
જાગી જ્યોતુ ને ભ્રમણા મારી ભાંગીયુ રે
મુળદાસ સમજાવે ગુરુ ગમથી રે
સત સમજાણું ગુરુજી ની શાનમાં રે
Негізгі бет ગુરુજી નું ભજન
Пікірлер: 5