#bhajan #gopi #gujrati #mahadev #એકાદશીભજન #એકાદશી #એકાદશી થાળ
#farali thal
#ફરાળી થાળ
#hindudevotionalsong #juna #satsang #mahadevji #કૃષ્ણ #new #kirtan
#Krishna treading bhajan
#hindudevotionalsong #devotionalsong
#music
#kangopibhajan
#kanuda_bhajan
#junabhajan
#ekadashi thal
#gujrati
આવજે તુ આવજે મારા ઘેર આવજે
એકાદશી છે હો ખાસ આવજે
સીંગ ની છે ખિચડી ને કેળા માં મિસરી
રાજગરાની પુરી તૈયાર આવજે આવજે તુ આવજે...
સૂરણ નું શાક છે મીઠો મીઠો સ્વાદ છે
બટાકા ની વેફર તૈયાર આવજે..... આવજે તુ આવજે
સીંગ ના છે લાડવા જોઈએ તો માંગવા
એમાં તું નારે સરમાય આવજે....... આવજે તુ આવજે
મોરૈયા નો ભાત છે ને કઢી નો સ્વાદ છે
યમુના ની ઝારી તૈયાર આવજે....... આવજે તુ આવજે
શિંગોડા નો શિરો છે સુકો મેવો છે
ફરાળી ફરસાણ તૈયાર આવજે........ આવજે તુ આવજે
મુખવાસ પાન છે ભક્તો તારા ગાય છે
મંડળ ની વિનંતી સ્વીકાર આવજે...... આવજે તુ આવજે
એકાદશી છે હો કાન આવજે
🙏 ક્રુષ્ણ કનૈયા લાલકી જય 🙏
Негізгі бет એકાદશી થાળ🙏( આવજે તું આવજે મારા ઘેર આવજે) 🙏
Пікірлер