ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "યંગસ્ટરને ગમે એવી તેમજ એના સિવાય રોટલી,ખાખરા,થેપલા બધા સાથે ખવાઈ એવી મેક્સિકન ચટણી બનાવવાની યુનિક રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી ચટણી.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાની સામેથી ફરમાઈશ કરશો.ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી બધાને બોઉં જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂક બનાવજો.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 TeaSpoon Ghee
2 Grated Tomato
2 TeaSpoon Red Chilli Powder (Dissolve In Water)
2 TeaSpoon Oregano
2 TeaSpoon Oil
1 TeaSpoon Wheat Flour
2 Tbsp Tomato Sauce
1/4 Cup Water
1/4 TeaSpoon Mari Powder
1/4 TeaSpoon Chaat Masala
1 TeaSpoon Vinegar
1 TeaSpoon Sugar
1 TeaSpoon Salt
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
Негізгі бет મેક્સિકન વાનગીને એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ બનાવે તેવી ટેસ્ટી ચટણી બનાવવાની રેસિપી - MaxiCan Chutney
No video
Пікірлер: 39