અહીં Farmtrac 45 HP ટ્રેક્ટર અને ધરતી ઓટોમેટિક ઓરણી વડે મગફળી નું વાવેતર કરેલ છે. આ ટ્રેકટર માં 45 hp નું પાવરફુલ એન્જીન, પાવર સ્ટિયરિંગ, ઓઇલ બ્રેક, વગેરે ટેકનોલોજી છે. જેની મદદ થી ટ્રેકટર થી વાવેતર કરવા માં ખુબજ સરળતા રહે છે. આ ટ્રેકટર માં પાવર સ્ટિયરિંગ અને પાવરફૂલ બ્રેક ની મદદ થી વળાંક લેવામાં ખુબજ સરળતા રહે છે. અહીં વાવેતર કરવામાં ધરતી ઓટોમેટિક ઓરણી નો ઉપયોગ કરેલ છે. આ ઓરણી પણ એકદમ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલ છે. આ ઓરણી ની મદદથી ખેતર માં ક્યારા વ્યવસ્થિત બંધાય છે. ત્યાર બાદ મગફળી ના વાવેતર સાથે પાયા નું ખાતર પણ નંખાય જાય છે. વાવેતર બાદ બિયારણ ને જમીન માં દબાવવા માટે સમારકામ (જમીન નું લેવલ કામ) પણ થઈ જાય છે.
- 3 жыл бұрын
Magfali nu Vavetar. મગફળી નું વાવેતર. Farmtrac 45 hp ટ્રેક્ટર અને ધરતી ઓટોમેટિક ઓરણી દ્વારા.
- Рет қаралды 3,799
Пікірлер: 20