ધર્મેન્દ્ર શેઠ પોતે સુરત ના રહેવાસી છે, તેઓ છેલ્લા 30 વર્ષથી સ્પોકન ઈંગ્લીશ ના ક્લાસીસ ચલાવી રહ્યા છે, શહેરના નામાંકિત ક્લાસીસમાનું એક એમનું ક્લાસીસ છે. એમને ત્યાં શહેરના જાણીતા, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ અને ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઈંગ્લીશ સ્પીકિંગ શીખવા માટે આવે છે. - લોકો એમની પાસે જ ઇંગલિશ શીખવાનો આગ્રહ કેમ રાખે છે? - શા માટે એમની જ પાસેથી ઇંગલિશ કે બીજી કોઈ પણ લેન્ગવેજ શીખવી? - એમની પાસે એવી તો શું ખાસિયત છે? - શું છે 3M થિયરી? - શું વિદેશ જવું હોય તો ઈંગ્લીશ સ્પીકિંગ ની સાથે ગ્રામર આવડવું જરૂરી છે ? આ બધું જ તમને જાણવા મળશે આ વિડીયો ના માધ્યમથી, તો આ વિડીયો ને પુરેપૂરો નિહાળો.
--------------------------------------------------------------
Malva Jeva Manas | Dharmendra Sheth | Fluentlingua | Spoken English | સ્પોકન ઈંગ્લીશ | મળવા જેવા માણસ ધર્મેન્દ્ર શેઠ (Surat) | Contact Number : +91 98254 42418
Contact us for Inquiry at care.lavri@gmail.com
--------------------------------------------------------------
#MalvaJevaManas #DharmendraSheth #SpokenEnglish #Fluentlingua # #અજ્ઞાતવાસી #lavri #interview
Негізгі бет Malva Jeva Manas | Dharmendra Sheth | Fluentlingua | Spoken English | સ્પોકન ઈંગ્લીશ | ધર્મેન્દ્રશેઠ
Пікірлер: 3