કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા બંગલા વાળા
ડુંગરા માં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા પેન્ટ શૂટ વાળા
વાઘામ્બર પેરે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા પાઉડર લગાડે
ભભૂતી લગાવે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા મોબાઈલ વાળા
ડમરુ રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા કંઠી દોરા વાળા
સર્પો રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા કોકાકોલા વાળા
ભાંગ પીવે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા મેવા મીઠાઈ વાળા
ધતૂરો ખાયે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો બધા મોટર ગાડી વાળા
નંદી રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
ભોળા તારા ભક્તો તારી ભક્તિ માં રંગાણા
ઈ તો દોડી દોડી આવે કૈલાસધામ હિમાલયમાં લેર કરે...
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtano
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка સોમવારે શિવજીનું કિર્તન - કૈલાસમાં વસે ભોળાનાથ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 53