અનલિમિટેડ ફૂડની મજા માણો એ પણ ભવ્ય અને લક્ઝુરિયસ જગ્યા પર તમારા બજેટમાં The D Pizza Kamrej
#unlimitedfood #thedpizza #unlimitedpizza
The D Pizza
Call ☎️ 8469713542
Call ☎️ 7777995451
Shop No. L 15, G/F, Kashi Plaza, opp. Signet Mall, Kamrej, Gujarat 394185
હેલો ધ પક્કા ફૂડી પરિવાર
આજે આપણે આવ્યા છીએ એવી એક જગ્યા પર જ્યાં બધું જ ફૂડ અનલિમિટેડ ખાઈ શકાય છે અને એવી જગ્યા જે એકદમ રિચ અને રોયલ એમ્બિયન્સથી બનેલી છે. મારી સાથે ખાસ મિત્રો પણ ફૂડ સ્વાદની સફર કરવાના છે. મારી સાથે આજે ભૂમિ અને મિત્ર દિવ્યા છે જે હંમેશા મને મારા ફૂડ વિડીયો માટે ચીડવે છે તો આજે આપણે એમને અહ્યાના અનુભવ સાથે શેર કરવા લાવ્યા છીએ.
અમે આજે આવ્યા છીએ
જે કામરેજ ચોકડી થી આગળ કાશીબા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને જે સિગ્નેટ મોલની સામે છે
ઘણા બધા પ્રકારના સલાડ છે જેમાં હોટ સલાડ અને કોલ્ડ સલાડ છે. પિઝા પણ સારા અનલિમિટેડ છે અને પિઝાનો બેઝ પણ અહ્યા જ હોય છે અને અહ્યા જ બને છે. બધી જ વસ્તુ સારી બનાવે છે. સલાડ જે બનેલા હતા એમાં લીકવીડ ઘાટું હતુ એટલે સારી રીતે વેજીટેબલ સાથે સારી રીતે મિક્ષ હતા.
Unlimited Meal per person
199* + 5% GST for Kids (4 to 8 years)
259* + 5% GST for Adults
► Packaged Drinking Water
► 2TypesofSoups
► 22 Types o f Cold Salads
► 12TypesofHotSalads
► 2TypesofCheeseGarlicBread
► Crispy Bread Sticks
► 4 Types of Pizza
► French Fries
► Pavbhaji
► Unlimited Manchurian ► UnlimitedPanipuri
► VarietiesofBiryani
► Unlimited Cake
► Unlimited Ice-Cream
or 1out of 2 Dessert
Негізгі бет અનલિમિટેડ ફૂડની મજા માણો એ પણ ભવ્ય અને લક્ઝુરિયસ જગ્યા પર તમારા બજેટમાં The D Pizza Kamrej
Пікірлер: 132