તમે નામ નારાયણ નું લેતા ડરશો નહિ
હે તમે ડરતા હો તો રે ભજન માં ભળશો નહિ
આ દુનિયા કેશે રે ભગતડા કાચા છે
હે એને કાચા ના ગણશો રે પ્રભુ ને મન સાચા છે
આ દુનિયા કેશે રે ભગતડા ખોટા છે
હે એને ખોટા ના ગણશો રે પ્રભુ ને મન મોટા છે
આ દુનિયા કેશે રે ભગતડા કૂડા છે
હે એને કૂડા ના ગણશો રે પ્રભુ ને મન રૂડાં છે
તમે નામ નારાયણ નું લેતા ડરશો નહિ....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
Негізгі бет Музыка નામ નારાયણ નું લેતા ડરશો નહીં ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 39