પાંચ તત્વની ઝૂંપડી તારી પડતા નો લાગે વાર જીવરામ જોકાં નો ખાશો...
મનરે મોજીલાનું કહ્યું નો માનશો
નહિતર ખવડાવશે માર જીવરામ જોકાં નો ખાશો...
પાંચ ઇન્દ્રિય અને તમે કાબુમાં રાખજો
ઢીલી ન મુકશો લગાર જીવરામ જોકાં નો ખાશો...
વિચારનો વેગ તમે ધીમો કરાવજો
નહિતર જાશે હદ બાર જીવરામ જોકાં નો ખાશો...
આત્મારામ ની આણ તમે પાળજો
ભરશો નાં મોટી બાથ જીવરામ જોકાં નો ખાશો...
દયા ધરમ ને દોસ્ત બનાવજો
વિવેક રાખજો જરાક જીવરામ જોકાં નો ખાશો...
મૂડી મફતની મળી રામ નામ ની
કદી નથી ખૂટનાર જીવરામ જોકાં નો ખાશો...
પારકી પંચાતમાં ડહાપણના ડોળશો
ભક્તો નથી એમાં સાર જીવરામ જોકાં નો ખાશો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка પાંચ તત્વની ઝુંપડી તારી જીવરામ - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 49