Shree Saurashtra Patel Seva Samaj
વર્ષો પહેલા ૧૯૬૦-૭૦ ના દાયકા માં સૌરાષ્ટ્ર માંથી રોજીરોટી માટે લોકો એ સુરત માં આવવા નું શરુ કર્યું. જરીઉધોગ અને હીરાઉધોગ માં કારીગર તરીકે સૌરાષ્ટ્રવાસીઓ એ રોજગાર ની શરૂઆત કરી. સમૂહ ભાવના અને સમાજ ઉપયોગી થવાની લાગણી અને સરળ સ્વભાવ ને કારણે ખુબ મોટી સંખ્યા માં ઝડપ થી લોકો સુરત માં સ્થિર થવા લાગ્યા.સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની વસ્તી લાખોમાં થઇ. મોટાભાગે હીરાઉધોગ સાથે સંકળાયેલા હતા અને પછી ધીરે ધીરે ટેક્ષટાઇલ ઉદ્યોગ,એમ્બ્રોઇડરી અને બાંધકામ જેવા અનેક ક્ષેત્ર માં ઉત્તરોત્તર પ્રગતી કરી , તેમાં મોટાભાગે યુવા વર્ગ વધારે હતો. સામાજિક સંગઠન ની જરૂરીયાત ઉભી થઈ. ૧૯૬૦-૭૦ ના દાયકા ના પ્રારંભે સમાજની ચિંતા કરનાર મહાનુભાવો એ સામાજિક સંગઠન ઉભું કરવા અને તેના માધ્યમ થી સમુહલગ્ન આયોજન ની પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કર્યો હતો. ૧૯૮૩ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સ્થાપના અને વિધિવત નોંધણી થઇ અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની એક સંસ્થા નો પ્રારંભ થયો.
- 18:29
- Күн бұрын
પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT
- 21:15
- 14 күн бұрын
વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. - CA JAY CHHAIRA વિચારોનું વાવેતર 67th Thursday's thought p...
- 21:50
- 14 күн бұрын
જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 67 TT
- 21:46
- 21 күн бұрын
સ્ટ્રેસ - ડીપ્રેશન માણસની જીંદગી ને અવરોધે છે - Dr Urvesh Chauhan, Psychologist and PsychoTherapist
- 23:23
- 21 күн бұрын
માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT
- 14:44
- 28 күн бұрын
હિતેશ અંટાળાના સાવ નવા જોક્સ ।l 2024 ની જોરદાર કોમેડી ।l #hiteshantala #newcomedy #hiteshantalanew
- 12:53
- Ай бұрын
2024 ના સાવ નવા જોક્સ । હસાવી હસાવી ને ગાભા કાઢી નાખ્યા । #hiteshantala #newcomedy #hiteshantalanew
- 12:04
- Ай бұрын
સંસાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોતે પર્યાવરણ સુધારવા એકમાત્ર ઉપાય છે - Vinodbhai Patel, Rajkot
- 51:39
- Ай бұрын
🔴LIVE 64th THURSDAY’S THOUGHT: વિચારોનું વાવેતર તા: 06-06-2024, ગુરુવાર, સવારે 08:45 કલાકે
- 9:25
- Ай бұрын
ટેકનોલોજી સાથે માણસે પણ હંમેશા અપડેટ રહેવું પડશે - Anil Vaghani, Trueline Solution #ai #technology
- 3:54
- Ай бұрын
બહેનો માટે આઈ.ટીનું ક્ષેત્ર કારકિર્દી માટે શ્રેષ્ઠ છે-Bhagwati Vaghani #ai #information #technology
- 5:02
- Ай бұрын
કાનજીભાઈ ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સહકારીતા બંધુ એવોર્ડથી સન્માનિત IFFCO AWARD 2024
- 18:05
- Ай бұрын
શીખો શ્વાસ લેવાની સાચી પદ્ધતિ તેમજ શ્વાસનું વિજ્ઞાન - ઋતા તેરૈયા l SPSS l Surat || Ruta Teraiya
- 15:15
- Ай бұрын
ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે-Keshubhai Goti વિચારોનું વાવેતર
- 19:31
- Ай бұрын
Sukhdev Dhameliya New Comedy 2024 સુખદેવ ધામેલીયાના નવા જોક્સ Gujarati New jokes Comedy - SPSS Surat
- 12:02
- Ай бұрын
પ્રથમ બચત પછી તુરંત રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે - Dr Rakesh Doshi વિચારોનું વાવેતર #investment
- 14:09
- Ай бұрын
'રોકાણ જગત' અનેક પડકારો અને તકોથી ભરેલું છે - Pradipbhai Kanani, Market Hub વિચારોનું વ...
- 22:38
- Ай бұрын
આવકમાંથી નવી મૂડીનું સર્જન કરવું તે ડાહપણનું કામ છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 61th-TT
- 7:52
- 2 ай бұрын
શરીરનો કચરો સાફ કરવો જરૂરી છે જે રોગોનું ઘર છે -Padmashri Savjibhai Dholakia PART-2 વિચારોનું વાવેતર
- 24:00
- 2 ай бұрын
આંસુ સ્પર્શ અને હાસ્યની ભાષા સમગ્ર દુનિયા સમજી શકે છે - Ghanshyam Lakhani || New Comedy 2024
- 14:00
- 2 ай бұрын
Пікірлер