ભક્તિ માતા વારેવારે ઘનશ્યામ ને વિનવે
ઘનશ્યામ કરો રે ધામ ના વખાણ સહજાનંદ ની માણકી
માતા અમદાવાદ રૂડા ને વડતાલ અતિ રૂડા
તોય ન આવે ગઢપુર ધામ ને તોલ સહજાનંદ ની માણકી
ભક્તિ માતા વારેવારે ઘનશ્યામ ને વિનવે
ઘનશ્યામ કરો રે દેવો ના વખાણ સહજાનંદ ની માણકી
માતા નરનારાયણ રૂડાને લક્ષ્મીનારાયણ અતિ રૂડા
તોય નો આવે ગોપીનાથ દેવ ને તોલ સહજાનંદ ની માણકી
ભક્તિ માતા વારેવારે ઘનશ્યામ ને વિનવે
ઘનશ્યામ કરો રે સંતો ના વખાણ...
માતા બ્રહ્માનંદ રૂડા ને મુક્તાનંદ અતી રૂ
તોય ન આવે રામાનંદ ને તોલ સહજાનંદ ની માણકી
ભક્તિ માતા વારેવારે ઘનશ્યામ ને વિનવે
ઘનશ્યામ કરો રે બેન ના વખાણ સહજાનંદ ની માણકી
માતા લાડુબા રૂડાને જીવુબા અતી રૂડા
તોય ન આવે મોટા બાને તોલ સહજાનંદ ની માણકી..
Негізгі бет ભક્તિ માતા ઘનશ્યામ ને વિનવે..કિર્તન નીચે લખેલું છે.
Пікірлер: 23